તાહા · 36/135
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા તાહા
قَالَ قَدْ أُوتِيتَ سُؤْلَكَ يَا مُوسَىٰ ۝٣٦
Qaala qad ooteeta su`laka yaa Moosaa
📖 ગુજરાતીમાં
અલ્લાહ તઆલાએ કહ્યું, મૂસા તારી બધી જ માંગણી પૂરી કરવામાં આવી

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 34-38 — સૂરા તાહા

34وَنَذْكُرَكَ كَثِيرًا
અને વધારેમાં વધારે તને યાદ કરીએ
35إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا
નિ:શંક તું અમને ખૂબ સારી રીતે જોનાર છે
36قَالَ قَدْ أُوتِيتَ سُؤْلَكَ يَا مُوسَىٰ
અલ્લાહ તઆલાએ કહ્યું, મૂસા તારી બધી જ માંગણી પૂરી કરવામાં આવી
37وَلَقَدْ مَنَنَّا عَلَيْكَ مَرَّةً أُخْرَىٰ
અમે તો તમારા પર એકવાર આના કરતા મોટો ઉપકાર કર્યો હતો
38إِذْ أَوْحَيْنَا إِلَىٰ أُمِّكَ مَا يُوحَىٰ
જ્યારે અમે તમારી માતાના દિલમાં તે વિચાર મૂકી દીધો, જેની વાત હવે કરવામાં આવી રહી છે
તાહાકુરાન સૂચિ
135આયત
MeccanRevelation
36આયત

ભાષાંતર — તાહા 36

સૂરા તાહા આયત 36 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલ્લાહ તઆલાએ કહ્યું, મૂસા તારી બધી જ માંગણી પૂરી કરવામાં…

સૂરા આયત 36/135 — સૂરા તાહા طه (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા તાહા સાંભળો, સૂરા તાહા ભાષાંતર, સૂરા તાહા mp3, સૂરા તાહા pdf. આયત 34–38. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers