અદ-દુખાન · 11/59
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અદ-દુખાન
يَغْشَى النَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌ ۝١١
Yaghshan naasa haazaa `azaabun aleem
📖 ગુજરાતીમાં
જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 9-13 — સૂરા અદ-દુખાન

9بَلْ هُمْ فِي شَكٍّ يَلْعَبُونَ
પરંતુ તે શંકામાં પડીને મોજમજા કરે
10فَارْتَقِبْ يَوْمَ تَأْتِي السَّمَاءُ بِدُخَانٍ مُّبِينٍ
તમે તે દિવસની રાહ જૂઓ. જ્યારે આકાશ ખુલ્લો ધુમાડો લાવશે
11يَغْشَى النَّاسَ ۖ هَٰذَا عَذَابٌ أَلِيمٌ
જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે
12رَّبَّنَا اكْشِفْ عَنَّا الْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ
કહેશે કે, હે અમારા પાલનહાર ! આ આફત અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ
13أَنَّىٰ لَهُمُ الذِّكْرَىٰ وَقَدْ جَاءَهُمْ رَسُولٌ مُّبِينٌ
તેમના માટે શિખામણ ક્યાં છે, સ્પષ્ટ રીતે જણાવી દેનારા પયગંબરો તેમની પાસે આવી ગયા
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અદ-દુખાન 11

સૂરા અદ-દુખાન આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે લોકોને ઘેરાવમાં લઇ લેશે, આ સખત પ્રકોપ હશે

સૂરા આયત 11/59 — સૂરા અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અદ-દુખાન સાંભળો, સૂરા અદ-દુખાન ભાષાંતર, સૂરા અદ-દુખાન mp3, સૂરા અદ-દુખાન pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers