અઝ-ઝારિયાત · 56/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ ۝٥٦
Wa maa khalaqtul jinna wal insa illaa liya`budoon
📖 ગુજરાતીમાં
મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે
🎧 સાંભળો

📜 આયત 54-58 — અઝ-ઝારિયાત

54فَتَوَلَّ عَنْهُمْ فَمَا أَنتَ بِمَلُومٍ
તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી
55وَذَكِّرْ فَإِنَّ الذِّكْرَىٰ تَنفَعُ الْمُؤْمِنِينَ
અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે
56وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે
57مَا أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَا أُرِيدُ أَن يُطْعِمُونِ
ન હું તેઓથી રોજી ઇચ્છું છું અને ન તો મારી ઇચ્છા છે કે આ લોકો મને ખવડાવે
58إِنَّ اللَّهَ هُوَ الرَّزَّاقُ ذُو الْقُوَّةِ الْمَتِينُ
અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડનાર, શક્તિમાન અને તાકાતવર છે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
56આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 56

સૂરા અઝ-ઝારિયાત આયત 56 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા…

સૂરા આયત 56/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 54–58. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers