અઝ-ઝારિયાત · 55/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
وَذَكِّرْ فَإِنَّ الذِّكْرَىٰ تَنفَعُ الْمُؤْمِنِينَ ۝٥٥
Wa zakkir fa innaz zikraa tanfa`ul mu`mineen
📖 ગુજરાતીમાં
અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે
🎧 સાંભળો

📜 આયત 53-57 — અઝ-ઝારિયાત

53أَتَوَاصَوْا بِهِ ۚ بَلْ هُمْ قَوْمٌ طَاغُونَ
શું આ લોકોએ તે વાતની એકબીજાને વસિયત કરી છે ? (ના) પરંતુ આ બધા જ વિદ્રોહી છે
54فَتَوَلَّ عَنْهُمْ فَمَا أَنتَ بِمَلُومٍ
તો તમે તેઓથી મોઢું ફેરવી લો, તમારા પર કોઇ વાંધો નથી
55وَذَكِّرْ فَإِنَّ الذِّكْرَىٰ تَنفَعُ الْمُؤْمِنِينَ
અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે
56وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે
57مَا أُرِيدُ مِنْهُم مِّن رِّزْقٍ وَمَا أُرِيدُ أَن يُطْعِمُونِ
ન હું તેઓથી રોજી ઇચ્છું છું અને ન તો મારી ઇચ્છા છે કે આ લોકો મને ખવડાવે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
55આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 55

સૂરા અઝ-ઝારિયાત આયત 55 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને શિખામણ આપતા રહો, નિ:શંક આ શિખામણ ઇમાનવાળાઓને ફાયદો પહોંચાડશે

સૂરા આયત 55/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 53–57. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers