અલ-વાકિયા · 4/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا ۝٤
Izaa rujjatil ardu rajjaa
📖 ગુજરાતીમાં
જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે

🎧 સાંભળો


📜 આયત 2-6 — સૂરા અલ-વાકિયા

2لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ
જેને થવામાં કંઇ જૂઠ નથી
3خَافِضَةٌ رَّافِعَةٌ
તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે
4إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا
જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે
5وَبُسَّتِ الْجِبَالُ بَسًّا
અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે
6فَكَانَتْ هَبَاءً مُّنبَثًّا
પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અલ-વાકિયા 4

સૂરા અલ-વાકિયા આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે

સૂરા આયત 4/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers