અલ-વાકિયા · 3/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
خَافِضَةٌ رَّافِعَةٌ ۝٣
Khafidatur raafi`ah
📖 ગુજરાતીમાં
તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે

🎧 સાંભળો


📜 આયત 1-5 — અલ-વાકિયા

1إِذَا وَقَعَتِ الْوَاقِعَةُ
જ્યારે કયામત આવી પહોંચશે
2لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ
જેને થવામાં કંઇ જૂઠ નથી
3خَافِضَةٌ رَّافِعَةٌ
તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે
4إِذَا رُجَّتِ الْأَرْضُ رَجًّا
જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે
5وَبُسَّتِ الْجِبَالُ بَسًّا
અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-વાકિયા 3

સૂરા અલ-વાકિયા આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે

સૂરા આયત 3/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers