અલ-હાક્કા · 32/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-હાક્કા
ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ ۝٣٢
Summa fee silsilatin zar`uhaa sab`oona ziraa`an faslukooh
📖 ગુજરાતીમાં
પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 30-34 — સૂરા અલ-હાક્કા

30خُذُوهُ فَغُلُّوهُ
આદેશ આપવામાં આવશે, તેને પકડી લો પછી તેને ગાળિયું પહેરાવી દો
31ثُمَّ الْجَحِيمَ صَلُّوهُ
પછી તેને દોઝખમાં નાખી દો
32ثُمَّ فِي سِلْسِلَةٍ ذَرْعُهَا سَبْعُونَ ذِرَاعًا فَاسْلُكُوهُ
પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ લાંબી છે
33إِنَّهُ كَانَ لَا يُؤْمِنُ بِاللَّهِ الْعَظِيمِ
નિ:શંક તે મહાનતાવાળા અલ્લાહ પર ઇમાન નહતો રાખતો
34وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
અને લાચારને ખવડાવવા માટે પ્રોત્સાહન નહતો આપતો
અલ-હાક્કાકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
32આયત

ભાષાંતર — અલ-હાક્કા 32

સૂરા અલ-હાક્કા આયત 32 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તેને એવી સાંકળમાં બાંધી દો જેની માપણી સિત્તેર હાથ…

સૂરા આયત 32/52 — સૂરા અલ-હાક્કા الحاقة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-હાક્કા સાંભળો, સૂરા અલ-હાક્કા ભાષાંતર, સૂરા અલ-હાક્કા mp3, સૂરા અલ-હાક્કા pdf. આયત 30–34. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers