નૂહ · 11/28
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા નૂહ
يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا ۝١١
Yursilis samaaa`a `alaikum midraaraa
📖 ગુજરાતીમાં
તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 9-13 — સૂરા નૂહ

9ثُمَّ إِنِّي أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا
અને નિ:શંક મેં તેમને જાહેરમાં પણ કહ્યુ અને ગુપ્ત રીતે પણ
10فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا
અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ ક્ષમા કરવાવાળો છે
11يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે
12وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે
13مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا
તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા
નૂહકુરાન સૂચિ
28આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — નૂહ 11

સૂરા નૂહ આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે

સૂરા આયત 11/28 — સૂરા નૂહ نوح (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા નૂહ સાંભળો, સૂરા નૂહ ભાષાંતર, સૂરા નૂહ mp3, સૂરા નૂહ pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers