નૂહ · 12/28
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા નૂહ
وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا ۝١٢
Wa yumdidkum bi am waalinw wa baneena wa yaj`al lakum Jannaatinw wa yaj`al lakum anhaaraa
📖 ગુજરાતીમાં
અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 10-14 — સૂરા નૂહ

10فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا
અને મેં કહ્યુ, કે પોતાના પાલનહારથી પોતાના ગુનાહની માફી માંગો, તે ખરેખર ખુબ જ ક્ષમા કરવાવાળો છે
11يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
તે તમારા પર આકાશમાંથી ખુબ જ (વરસાદ) વરસાવશે
12وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને બગીચાઓ આપશે અને તમારા માટે નહેર વહાવી દેશે
13مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا
તમને શું થઇ ગયુ છે કે તમે અલ્લાહ ની મહાનતા નથી માનતા
14وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا
જો કે તેણે તમને વિભિન્ન રીતે બનાવ્યા છે
નૂહકુરાન સૂચિ
28આયત
MeccanRevelation
12આયત

ભાષાંતર — નૂહ 12

સૂરા નૂહ આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તમને ખુબ જ ધન અને સંતાનો આપશે. અને તમને…

સૂરા આયત 12/28 — સૂરા નૂહ نوح (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા નૂહ સાંભળો, સૂરા નૂહ ભાષાંતર, સૂરા નૂહ mp3, સૂરા નૂહ pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers