અલ-કિયામા · 34/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ ۝٣٤
Awlaa laka fa awlaa
📖 ગુજરાતીમાં
ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 32-36 — સૂરા અલ-કિયામા

32وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ
પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી
33ثُمَّ ذَهَبَ إِلَىٰ أَهْلِهِ يَتَمَطَّىٰ
પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો
34أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર
35ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે
36أَيَحْسَبُ الْإِنسَانُ أَن يُتْرَكَ سُدًى
શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
34આયત

ભાષાંતર — અલ-કિયામા 34

સૂરા અલ-કિયામા આયત 34 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર

સૂરા આયત 34/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 32–36. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers