અલ-કિયામા · 35/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ ۝٣٥
Summa awlaa laka fa awla
📖 ગુજરાતીમાં
પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 33-37 — સૂરા અલ-કિયામા

33ثُمَّ ذَهَبَ إِلَىٰ أَهْلِهِ يَتَمَطَّىٰ
પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો
34أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર
35ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ
પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે
36أَيَحْسَبُ الْإِنسَانُ أَن يُتْرَكَ سُدًى
શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે
37أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِيٍّ يُمْنَىٰ
શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
35આયત

ભાષાંતર — અલ-કિયામા 35

સૂરા અલ-કિયામા આયત 35 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે

સૂરા આયત 35/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 33–37. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers