અલ-મુર્સલાત · 30/50
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુર્સલાત
انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ ۝٣٠
Intaliqooo ilaa zillin zee salaasi shu`ab
📖 ગુજરાતીમાં
ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ
🎧 સાંભળો

📜 આયત 28-32 — અલ-મુર્સલાત

28وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
29انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ
તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા
30انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ
31لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે
32إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
30આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 30

સૂરા અલ-મુર્સલાત આયત 30 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ

સૂરા આયત 30/50 — અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુર્સલાત સાંભળો, અલ-મુર્સલાત ભાષાંતર, અલ-મુર્સલાત mp3, અલ-મુર્સલાત pdf. આયત 28–32. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers