અલ-મુર્સલાત · 29/50
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુર્સલાત
انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ ۝٢٩
Intaliqooo ilaa maa kuntum bihee tukazziboon
📖 ગુજરાતીમાં
તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા
🎧 સાંભળો

📜 આયત 27-31 — અલ-મુર્સલાત

27وَجَعَلْنَا فِيهَا رَوَاسِيَ شَامِخَاتٍ وَأَسْقَيْنَاكُم مَّاءً فُرَاتًا
અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું
28وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
29انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ
તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા
30انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ
31لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
29આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 29

સૂરા અલ-મુર્સલાત આયત 29 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા

સૂરા આયત 29/50 — અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુર્સલાત સાંભળો, અલ-મુર્સલાત ભાષાંતર, અલ-મુર્સલાત mp3, અલ-મુર્સલાત pdf. આયત 27–31. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers