અલ-મુર્સલાત · 31/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ ۝٣١
Laa zaleelinw wa laa yughnee minal lahab
📖 ગુજરાતીમાં
જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 29-33 — સૂરા અલ-મુર્સલાત

29انطَلِقُوا إِلَىٰ مَا كُنتُم بِهِ تُكَذِّبُونَ
તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા
30انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ
ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ
31لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે
32إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે
33كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ
જાણે કે તે પીળા ઊંટો છે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
31આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 31

સૂરા અલ-મુર્સલાત આયત 31 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે

સૂરા આયત 31/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 29–33. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers