અલ-મુર્સલાત · 33/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ ۝٣٣
Ka annahoo jimaalatun sufr
📖 ગુજરાતીમાં
જાણે કે તે પીળા ઊંટો છે

🎧 સાંભળો


📜 આયત 31-35 — સૂરા અલ-મુર્સલાત

31لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ
જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે
32إِنَّهَا تَرْمِي بِشَرَرٍ كَالْقَصْرِ
નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે
33كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ
જાણે કે તે પીળા ઊંટો છે
34وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
35هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ
આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
33આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 33

સૂરા અલ-મુર્સલાત આયત 33 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જાણે કે તે પીળા ઊંટો છે

સૂરા આયત 33/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 31–35. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers