અલ-મુર્સલાત · 40/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ۝٤٠
Wailuny yawma`izil lilmukazzibeen
📖 ગુજરાતીમાં
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 38-42 — સૂરા અલ-મુર્સલાત

38هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ
આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે
39فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ
બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં
40وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
41إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ
નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે
42وَفَوَاكِهَ مِمَّا يَشْتَهُونَ
અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
40આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 40

સૂરા અલ-મુર્સલાત આયત 40 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

સૂરા આયત 40/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 38–42. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers