અલ-મુર્સલાત · 39/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ ۝٣٩
Fa in kaana lakum kaidun fakeedoon
📖 ગુજરાતીમાં
બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 37-41 — સૂરા અલ-મુર્સલાત

37وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
38هَٰذَا يَوْمُ الْفَصْلِ ۖ جَمَعْنَاكُمْ وَالْأَوَّلِينَ
આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે
39فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ
બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં
40وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
41إِنَّ الْمُتَّقِينَ فِي ظِلَالٍ وَعُيُونٍ
નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
39આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 39

સૂરા અલ-મુર્સલાત આયત 39 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા…

સૂરા આયત 39/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 37–41. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers