અલ-બુરૂજ · 7/22
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-બુરૂજ
وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ ۝٧
Wa hum `alaa maa yaf`aloona bilmu `mineena shuhood
📖 ગુજરાતીમાં
અને મુસલમાનો સાથે જે કરી રહ્યા હતા તેને પોતાની સામે જોઇ રહ્યા હતા

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 5-9 — સૂરા અલ-બુરૂજ

5النَّارِ ذَاتِ الْوَقُودِ
તે એક આગ હતી ઇંધણવાળી
6إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ
જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા
7وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ
અને મુસલમાનો સાથે જે કરી રહ્યા હતા તેને પોતાની સામે જોઇ રહ્યા હતા
8وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ
અને તે ઇમાનવાળાઓ થી તેમની દુશ્મનાવટ તે સિવાય કોઇ કારણે ન હતી કે તેઓ તે અલ્લાહ ઉપર ઇમાન લાવ્યા હતા જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે
9الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
જેના માટે આકાશ અને જમીન ની બાદશાહત છે અને અલ્લાહ તઆલાની સામે જ છે દરેક વસ્તુ
અલ-બુરૂજકુરાન સૂચિ
22આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અલ-બુરૂજ 7

સૂરા અલ-બુરૂજ આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને મુસલમાનો સાથે જે કરી રહ્યા હતા તેને પોતાની સામે…

સૂરા આયત 7/22 — સૂરા અલ-બુરૂજ البروج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-બુરૂજ સાંભળો, સૂરા અલ-બુરૂજ ભાષાંતર, સૂરા અલ-બુરૂજ mp3, સૂરા અલ-બુરૂજ pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers