અશ-શરહ · 8/8
ભાષાંતર ઉચ્ચારણ — અશ-શરહ
وَإِلَىٰ رَبِّكَ فَارْغَب ۝٨
Wa ilaa rabbika far ghab
📖 ગુજરાતીમાં
અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ
🎧 સાંભળો

📜 આયત 6-8 — અશ-શરહ

6إِنَّ مَعَ الْعُسْرِ يُسْرًا
ચોક્કસપણે તંગીની સાથે સરળતા છે
7فَإِذَا فَرَغْتَ فَانصَبْ
બસ જ્યારે તમે પરવારી જાવ તો બંદગી માં મહેનત કરો
8وَإِلَىٰ رَبِّكَ فَارْغَب
અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ
અશ-શરહકુરાન સૂચિ
8આયત
MeccanRevelation
8આયત

ભાષાંતર — અશ-શરહ 8

સૂરા અશ-શરહ આયત 8 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ

સૂરા આયત 8/8 — અશ-શરહ الشرح (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અશ-શરહ સાંભળો, અશ-શરહ ભાષાંતર, અશ-શરહ mp3, અશ-શરહ pdf. આયત 6–8. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers