અસ-સાફ્ફાત · 38/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ ۝٣٨
Innakum lazaaa`iqul `azaabil aleem
📖 ગુજરાતીમાં
નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 36-40 — સૂરા અસ-સાફ્ફાત

36وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُو آلِهَتِنَا لِشَاعِرٍ مَّجْنُونٍ
અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ
37بَلْ جَاءَ بِالْحَقِّ وَصَدَّقَ الْمُرْسَلِينَ
(ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે
38إِنَّكُمْ لَذَائِقُو الْعَذَابِ الْأَلِيمِ
નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો
39وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા
40إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે)
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
38આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 38

સૂરા અસ-સાફ્ફાત આયત 38 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો

સૂરા આયત 38/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 36–40. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers