અસ-સાફ્ફાત · 94/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ ۝٩٤
Fa aqbalooo ilaihi yaziffoon
📖 ગુજરાતીમાં
તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા

🎧 સાંભળો


📜 આયત 92-96 — સૂરા અસ-સાફ્ફાત

92مَا لَكُمْ لَا تَنطِقُونَ
તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા
93فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ
પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા
94فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ
તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા
95قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
(ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો
96وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
94આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 94

સૂરા અસ-સાફ્ફાત આયત 94 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા

સૂરા આયત 94/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 92–96. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers