અસ-સાફ્ફાત · 95/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ ۝٩٥
Qaala ata`budoona maa tanhitoon
📖 ગુજરાતીમાં
(ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 93-97 — સૂરા અસ-સાફ્ફાત

93فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ
પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા
94فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ
તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા
95قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
(ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો
96وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું
97قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ
તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
95આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 95

સૂરા અસ-સાફ્ફાત આયત 95 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને…

સૂરા આયત 95/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 93–97. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers