સાદ · 1/88
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા સાદ
ص ۚ وَالْقُرْآنِ ذِي الذِّكْرِ ۝١
Saaad; wal-Qur-aani ziz zikr
📖 ગુજરાતીમાં
સૉ-દ્ ! આ શિખામણ આપતા કુરઆનના સોગંદ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-3 — સૂરા સાદ

1ص ۚ وَالْقُرْآنِ ذِي الذِّكْرِ
સૉ-દ્ ! આ શિખામણ આપતા કુરઆનના સોગંદ
2بَلِ الَّذِينَ كَفَرُوا فِي عِزَّةٍ وَشِقَاقٍ
જો કે ઇન્કાર કરનારાઓ અહંકાર અને વિવાદ કરી રહ્યા છે
3كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ فَنَادَوا وَّلَاتَ حِينَ مَنَاصٍ
અમે તેમનાથી પહેલા પણ ઘણી કોમોને નષ્ટ કરી દીધી, તેઓ ચીસો પાડવા લાગ્યા, પરંતુ તે સમય છુટકારાનો ન હતો
સાદકુરાન સૂચિ
88આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — સાદ 1

સૂરા સાદ આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સૉ-દ્ ! આ શિખામણ આપતા કુરઆનના સોગંદ

સૂરા આયત 1/88 — સૂરા સાદ ص (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા સાદ સાંભળો, સૂરા સાદ ભાષાંતર, સૂરા સાદ mp3, સૂરા સાદ pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers