અઝ-ઝારિયાત · 3/60
ભાષાંતર ઉચ્ચારણ — અઝ-ઝારિયાત
فَالْجَارِيَاتِ يُسْرًا ۝٣
Faljaariyaati yusraa
📖 ગુજરાતીમાં
પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ)
🎧 સાંભળો

📜 આયત 1-5 — અઝ-ઝારિયાત

1وَالذَّارِيَاتِ ذَرْوًا
સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
2فَالْحَامِلَاتِ وِقْرًا
પછી ભાર ઉઠાવનારના
3فَالْجَارِيَاتِ يُسْرًا
પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ)
4فَالْمُقَسِّمَاتِ أَمْرًا
પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)
5إِنَّمَا تُوعَدُونَ لَصَادِقٌ
નિ:શંક તમને જે વચનો કરવામાં આવે છે, (બધા) સાચ્ચા છે
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 3

સૂરા અઝ-ઝારિયાત આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ)

સૂરા આયત 3/60 — અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અઝ-ઝારિયાત સાંભળો, અઝ-ઝારિયાત ભાષાંતર, અઝ-ઝારિયાત mp3, અઝ-ઝારિયાત pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers