અઝ-ઝારિયાત · 2/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
فَالْحَامِلَاتِ وِقْرًا ۝٢
Falhaamilaati wiqraa
📖 ગુજરાતીમાં
પછી ભાર ઉઠાવનારના

🎧 સાંભળો


📜 આયત 1-4 — સૂરા અઝ-ઝારિયાત

1وَالذَّارِيَاتِ ذَرْوًا
સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
2فَالْحَامِلَاتِ وِقْرًا
પછી ભાર ઉઠાવનારના
3فَالْجَارِيَاتِ يُسْرًا
પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ)
4فَالْمُقَسِّمَاتِ أَمْرًا
પછી કાર્યને વહેંચી નાખનાર (અર્થાત તે ફરિશ્તાઓ જેઓ કાર્યની વહેંચણી કરી લેં છે)
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 2

સૂરા અઝ-ઝારિયાત આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી ભાર ઉઠાવનારના

સૂરા આયત 2/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers