અન-નજમ · 60/62
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નજમ
وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ ۝٦٠
Wa tadhakoona wa laa tabkoon
📖 ગુજરાતીમાં
અને હસો છો. રડતા નથી

🎧 સાંભળો


📜 આયત 58-62 — સૂરા અન-નજમ

58لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ كَاشِفَةٌ
અલ્લાહ સિવાય તેનો (નક્કી કરેલ સમય) જાહેર કરનાર કોઇ નથી
59أَفَمِنْ هَٰذَا الْحَدِيثِ تَعْجَبُونَ
બસ ! શું તમે આ વાતથી નવાઇ પામો છો
60وَتَضْحَكُونَ وَلَا تَبْكُونَ
અને હસો છો. રડતા નથી
61وَأَنتُمْ سَامِدُونَ
(પરંતુ) તમે રમી રહ્યા છો
62فَاسْجُدُوا لِلَّهِ وَاعْبُدُوا ۩
હવે અલ્લાહની સમક્ષ સિજદા કરો અને (તેની જ) બંદગી કરો
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
60આયત

ભાષાંતર — અન-નજમ 60

સૂરા અન-નજમ આયત 60 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને હસો છો. રડતા નથી

સૂરા આયત 60/62 — સૂરા અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નજમ સાંભળો, સૂરા અન-નજમ ભાષાંતર, સૂરા અન-નજમ mp3, સૂરા અન-નજમ pdf. આયત 58–62. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers