અલ-વાકિયા · 42/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
فِي سَمُومٍ وَحَمِيمٍ ۝٤٢
Fee samoominw wa hameem
📖 ગુજરાતીમાં
ગરમ હવા અને ગરમ પાણી માં (હશે)

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 40-44 — સૂરા અલ-વાકિયા

40وَثُلَّةٌ مِّنَ الْآخِرِينَ
અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે
41وَأَصْحَابُ الشِّمَالِ مَا أَصْحَابُ الشِّمَالِ
અને ડાબા હાથવાળા, કેવા છે ડાબા હાથવાળા
42فِي سَمُومٍ وَحَمِيمٍ
ગરમ હવા અને ગરમ પાણી માં (હશે)
43وَظِلٍّ مِّن يَحْمُومٍ
અને કાળા ધુમાડાના પડછાયામાં
44لَّا بَارِدٍ وَلَا كَرِيمٍ
જે ન તો ઠંડો હશે અને ન તો ખુશ કરનારો
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
42આયત

ભાષાંતર — અલ-વાકિયા 42

સૂરા અલ-વાકિયા આયત 42 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ગરમ હવા અને ગરમ પાણી માં (હશે)

સૂરા આયત 42/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 40–44. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers