અલ-વાકિયા · 76/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ ۝٧٦
Wa innahoo laqasamul lawta`lamoona`azeem
📖 ગુજરાતીમાં
અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી સોગંદ છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 74-78 — સૂરા અલ-વાકિયા

74فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો
75۞ فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ
બસ ! હું સોગંદ ખાઉં છું તારાઓના પડવાના
76وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ
અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી સોગંદ છે
77إِنَّهُ لَقُرْآنٌ كَرِيمٌ
નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે
78فِي كِتَابٍ مَّكْنُونٍ
જે એક સુરક્ષિત પુસ્તકમાં છે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
76આયત

ભાષાંતર — અલ-વાકિયા 76

સૂરા અલ-વાકિયા આયત 76 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી…

સૂરા આયત 76/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 74–78. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers