અલ-કિયામા · 19/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ ۝١٩
Summa inna `alainaa bayaanah
📖 ગુજરાતીમાં
પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 17-21 — સૂરા અલ-કિયામા

17إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ
તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે
18فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ
અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો
19ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ
પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે
20كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ
ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો
21وَتَذَرُونَ الْآخِرَةَ
અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અલ-કિયામા 19

સૂરા અલ-કિયામા આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે

સૂરા આયત 19/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Sunday, October 18, 2026

Don't forget us in your sincere prayers