અલ-કિયામા · 20/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ ۝٢٠
Kallaa bal tuhibboonal `aajilah
📖 ગુજરાતીમાં
ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 18-22 — સૂરા અલ-કિયામા

18فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ
અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો
19ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ
પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે
20كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ
ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો
21وَتَذَرُونَ الْآخِرَةَ
અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો
22وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ
તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — અલ-કિયામા 20

સૂરા અલ-કિયામા આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો

સૂરા આયત 20/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers