અન-નાઝિયાત · 17/46
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નાઝિયાત
اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ ۝١٧
Izhab ilaa fir`auna innahu taghaa
📖 ગુજરાતીમાં
(કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 15-19 — સૂરા અન-નાઝિયાત

15هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ
શું મૂસા (અ.સ.) ની વાત તમને નથી પહોંચી
16إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
જ્યારે પવિત્ર ઘાટી “તુવા” માં તેને તેના પાલનહારે પોકાર્યો
17اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
(કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો છે
18فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّىٰ
અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે
19وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ
અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અન-નાઝિયાત 17

સૂરા અન-નાઝિયાત આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (કે) તમે ફિરઔન પાસે જાઓ, નિ:શંક તે વિદ્રોહી બની ગયો…

સૂરા આયત 17/46 — સૂરા અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નાઝિયાત સાંભળો, સૂરા અન-નાઝિયાત ભાષાંતર, સૂરા અન-નાઝિયાત mp3, સૂરા અન-નાઝિયાત pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers