અલ-ફજ્ર · 13/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ ۝١٣
Fasabba `alaihim Rabbuka sawta `azaab
📖 ગુજરાતીમાં
છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 11-15 — સૂરા અલ-ફજ્ર

11الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ
આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું
12فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ
અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો
13فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ
છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો
14إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ
હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે
15فَأَمَّا الْإِنسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ
મનુષ્ય (આ સ્થિતિ છે કે ) તેનો પાલનહાર જ્યારે તેની પરીક્ષા લે છે અને ઇઝઝત આપે છે, અને તેને ખુશહાલી આપે છે, તો તે કહેવા લાગે છે, મારા પાલનહારે મારૂ સન્માન કર્યું
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અલ-ફજ્ર 13

સૂરા અલ-ફજ્ર આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો

સૂરા આયત 13/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers