અલ-ફજ્ર · 12/30
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ફજ્ર
فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ ۝١٢
Fa aksaroo feehal fasaad
📖 ગુજરાતીમાં
અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 10-14 — સૂરા અલ-ફજ્ર

10وَفِرْعَوْنَ ذِي الْأَوْتَادِ
અને ફિરઔન સાથે જે ખુંટાવાળો હતો
11الَّذِينَ طَغَوْا فِي الْبِلَادِ
આ બધાએ શહેરોમાં માથું ઉંચક્યું હતું
12فَأَكْثَرُوا فِيهَا الْفَسَادَ
અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો
13فَصَبَّ عَلَيْهِمْ رَبُّكَ سَوْطَ عَذَابٍ
છેવટે તારા પાલનહારે તેમના પર યાતનાનો કોરડો વરસાવી દીધો
14إِنَّ رَبَّكَ لَبِالْمِرْصَادِ
હકીકતમાં તારો પાલનહાર તાકમાં છે
અલ-ફજ્રકુરાન સૂચિ
30આયત
MeccanRevelation
12આયત

ભાષાંતર — અલ-ફજ્ર 12

સૂરા અલ-ફજ્ર આયત 12 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અતિશય ફસાદ ફેલાવ્યો હતો

સૂરા આયત 12/30 — સૂરા અલ-ફજ્ર الفجر (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ફજ્ર સાંભળો, સૂરા અલ-ફજ્ર ભાષાંતર, સૂરા અલ-ફજ્ર mp3, સૂરા અલ-ફજ્ર pdf. આયત 10–14. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers