અલ-મુમિનૂન · 8/118
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુમિનૂન
وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ ۝٨
Wallazeena hum li amaanaatihim wa `ahdihim raa`oon
📖 ગુજરાતીમાં
જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે

🎧 સાંભળો


📜 આયત 6-10 — સૂરા અલ-મુમિનૂન

6إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી
7فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
જેઓ આ સિવાય બીજું ઇચ્છે છે તે જ હદ વટાવી દેનાર છે
8وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે
9وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે
10أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ
આ જ લોકો વારસદાર છે
અલ-મુમિનૂનકુરાન સૂચિ
118આયત
MeccanRevelation
8આયત

ભાષાંતર — અલ-મુમિનૂન 8

સૂરા અલ-મુમિનૂન આયત 8 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે

સૂરા આયત 8/118 — સૂરા અલ-મુમિનૂન المؤمنون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુમિનૂન સાંભળો, સૂરા અલ-મુમિનૂન ભાષાંતર, સૂરા અલ-મુમિનૂન mp3, સૂરા અલ-મુમિનૂન pdf. આયત 6–10. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers