અલ-મુમિનૂન · 7/118
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુમિનૂન
فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ ۝٧
Famanib taghaa waraaa`a zaalika fa ulaaa`ika humul `aadoon
📖 ગુજરાતીમાં
જેઓ આ સિવાય બીજું ઇચ્છે છે તે જ હદ વટાવી દેનાર છે
🎧 સાંભળો

📜 આયત 5-9 — અલ-મુમિનૂન

5وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
જેઓ પોતાના ગુપ્તાંગની સુરક્ષા કરવાવાળા છે
6إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
પોતાની પત્નીઓ તથા પોતાની માલિકી હેઠળની દાસીઓ સિવાય, ખરેખર આ બન્ને નિંદાને પાત્ર નથી
7فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
જેઓ આ સિવાય બીજું ઇચ્છે છે તે જ હદ વટાવી દેનાર છે
8وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે
9وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે
અલ-મુમિનૂનકુરાન સૂચિ
118આયત
MeccanRevelation
7આયત

ભાષાંતર — અલ-મુમિનૂન 7

સૂરા અલ-મુમિનૂન આયત 7 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેઓ આ સિવાય બીજું ઇચ્છે છે તે જ હદ વટાવી…

સૂરા આયત 7/118 — અલ-મુમિનૂન المؤمنون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુમિનૂન સાંભળો, અલ-મુમિનૂન ભાષાંતર, અલ-મુમિનૂન mp3, અલ-મુમિનૂન pdf. આયત 5–9. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers