અલ-મુમિનૂન · 9/118
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુમિનૂન
وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ ۝٩
Wallazeena hum `alaa Salawaatihim yuhaafizoon
📖 ગુજરાતીમાં
જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે

🎧 સાંભળો


📜 આયત 7-11 — સૂરા અલ-મુમિનૂન

7فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
જેઓ આ સિવાય બીજું ઇચ્છે છે તે જ હદ વટાવી દેનાર છે
8وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે
9وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે
10أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ
આ જ લોકો વારસદાર છે
11الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُونَ
જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે
અલ-મુમિનૂનકુરાન સૂચિ
118આયત
MeccanRevelation
9આયત

ભાષાંતર — અલ-મુમિનૂન 9

સૂરા અલ-મુમિનૂન આયત 9 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે

સૂરા આયત 9/118 — સૂરા અલ-મુમિનૂન المؤمنون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુમિનૂન સાંભળો, સૂરા અલ-મુમિનૂન ભાષાંતર, સૂરા અલ-મુમિનૂન mp3, સૂરા અલ-મુમિનૂન pdf. આયત 7–11. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers