અલ-મુમિનૂન · 10/118
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુમિનૂન
أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ ۝١٠
Ulaaa`ika humul waarisoon
📖 ગુજરાતીમાં
આ જ લોકો વારસદાર છે
🎧 સાંભળો

📜 આયત 8-12 — અલ-મુમિનૂન

8وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
જેઓ પોતાની અમાનતો અને વચનોનું પાલન કરનારા છે
9وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે
10أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ
આ જ લોકો વારસદાર છે
11الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُونَ
જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે
12وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِن سُلَالَةٍ مِّن طِينٍ
નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટીના કણ વડે કર્યું
અલ-મુમિનૂનકુરાન સૂચિ
118આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અલ-મુમિનૂન 10

સૂરા અલ-મુમિનૂન આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ જ લોકો વારસદાર છે

સૂરા આયત 10/118 — અલ-મુમિનૂન المؤمنون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુમિનૂન સાંભળો, અલ-મુમિનૂન ભાષાંતર, અલ-મુમિનૂન mp3, અલ-મુમિનૂન pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers