યાસીન · 26/83
ભાષાંતર ઉચ્ચારણ — યાસીન
قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۖ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ ۝٢٦
Qeelad khulil Jannnah; qaala yaa laita qawmee ya`lamoon
📖 ગુજરાતીમાં
કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, કહેવા લાગ્યો કે કદાચ ! મારી કોમ પણ જાણી લેતી

🎧 સાંભળો


📜 આયત 24-28 — યાસીન

24إِنِّي إِذًا لَّفِي ضَلَالٍ مُّبِينٍ
પછી હું ખરેખર સ્પષ્ટ રીતે પથભ્રષ્ટ છું
25إِنِّي آمَنتُ بِرَبِّكُمْ فَاسْمَعُونِ
મારું સાંભળો ! હું તમારા સૌના પાલનહાર ઉપર ઈમાન લાવી ચુક્યો
26قِيلَ ادْخُلِ الْجَنَّةَ ۖ قَالَ يَا لَيْتَ قَوْمِي يَعْلَمُونَ
કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, કહેવા લાગ્યો કે કદાચ ! મારી કોમ પણ જાણી લેતી
27بِمَا غَفَرَ لِي رَبِّي وَجَعَلَنِي مِنَ الْمُكْرَمِينَ
કે મને મારા પાલનહારે માફ કરી દીધો અને મને ઇજજતવાળા લોકો માંથી કરી દીધો
28۞ وَمَا أَنزَلْنَا عَلَىٰ قَوْمِهِ مِن بَعْدِهِ مِن جُندٍ مِّنَ السَّمَاءِ وَمَا كُنَّا مُنزِلِينَ
ત્યાર પછી અમે તેની કોમ માટે આકાશ માંથી કોઇ લશ્કર ન ઉતાર્યુ અને ન આવી રીતે અમે ઉતારીએ છીએ
યાસીનકુરાન સૂચિ
83આયત
MeccanRevelation
26આયત

ભાષાંતર — યાસીન 26

સૂરા યાસીન આયત 26 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કહેવામાં આવ્યું કે જન્નતમાં દાખલ થઇ જા, કહેવા લાગ્યો કે…

સૂરા આયત 26/83 — યાસીન يس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: યાસીન સાંભળો, યાસીન ભાષાંતર, યાસીન mp3, યાસીન pdf. આયત 24–28. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers