અસ-સાફ્ફાત · 127/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ ۝١٢٧
Fakazzaboohu fa inna hum lamuhdaroon
📖 ગુજરાતીમાં
પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે
🎧 સાંભળો

📜 આયત 125-129 — અસ-સાફ્ફાત

125أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ
શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો
126اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ
અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે
127فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે
128إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય
129وَتَرَكْنَا عَلَيْهِ فِي الْآخِرِينَ
અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
127આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 127

સૂરા અસ-સાફ્ફાત આયત 127 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં)…

સૂરા આયત 127/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 125–129. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers