અસ-સાફ્ફાત · 126/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ ۝١٢٦
Allaaha Rabbakum wa Rabba aabaaa`ikumul awwaleen
📖 ગુજરાતીમાં
અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 124-128 — સૂરા અસ-સાફ્ફાત

124إِذْ قَالَ لِقَوْمِهِ أَلَا تَتَّقُونَ
જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી
125أَتَدْعُونَ بَعْلًا وَتَذَرُونَ أَحْسَنَ الْخَالِقِينَ
શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો
126اللَّهَ رَبَّكُمْ وَرَبَّ آبَائِكُمُ الْأَوَّلِينَ
અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે
127فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ
પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે
128إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
126આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 126

સૂરા અસ-સાફ્ફાત આયત 126 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે

સૂરા આયત 126/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 124–128. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers