અસ-સાફ્ફાત · 42/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ ۝٤٢
Fa waakihu wa hum mukramoon
📖 ગુજરાતીમાં
(દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે

🎧 સાંભળો


📜 આયત 40-44 — અસ-સાફ્ફાત

40إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે)
41أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
તેમના માટે જ નક્કી કરેલ રોજી છે
42فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ
(દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે
43فِي جَنَّاتِ النَّعِيمِ
નેઅમતો વાળી જન્નતોમાં
44عَلَىٰ سُرُرٍ مُّتَقَابِلِينَ
આસનો પર એકબીજાની સામે હશે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
42આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 42

સૂરા અસ-સાફ્ફાત આયત 42 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે

સૂરા આયત 42/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 40–44. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers