અસ-સાફ્ફાત · 41/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ ۝٤١
Ulaaa`ika lahum rizqum ma`loom
📖 ગુજરાતીમાં
તેમના માટે જ નક્કી કરેલ રોજી છે

🎧 સાંભળો


📜 આયત 39-43 — સૂરા અસ-સાફ્ફાત

39وَمَا تُجْزَوْنَ إِلَّا مَا كُنتُمْ تَعْمَلُونَ
તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા
40إِلَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ
પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે)
41أُولَٰئِكَ لَهُمْ رِزْقٌ مَّعْلُومٌ
તેમના માટે જ નક્કી કરેલ રોજી છે
42فَوَاكِهُ ۖ وَهُم مُّكْرَمُونَ
(દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે
43فِي جَنَّاتِ النَّعِيمِ
નેઅમતો વાળી જન્નતોમાં
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
41આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 41

સૂરા અસ-સાફ્ફાત આયત 41 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમના માટે જ નક્કી કરેલ રોજી છે

સૂરા આયત 41/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 39–43. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers