અદ-દુખાન · 5/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
أَمْرًا مِّنْ عِندِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ ۝٥
Amram min `indinaaa; innaa kunnaa mursileen
📖 ગુજરાતીમાં
અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ
🎧 સાંભળો

📜 આયત 3-7 — અદ-દુખાન

3إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ
નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે
4فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ
આ જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે
5أَمْرًا مِّنْ عِندِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ
અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ
6رَحْمَةً مِّن رَّبِّكَ ۚ إِنَّهُ هُوَ السَّمِيعُ الْعَلِيمُ
તમારા પાલનહારની કૃપાથી, તે જ સાંભળવાવાળો, જાણવાવાળો છે
7رَبِّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۖ إِن كُنتُم مُّوقِنِينَ
જે આકાશો અને ધરતીનો પાલનહાર છે અને જે કંઈ તેમની વચ્ચે છે, જો તમે યકીન કરતા હોય
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
5આયત

ભાષાંતર — અદ-દુખાન 5

સૂરા અદ-દુખાન આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ

સૂરા આયત 5/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers