અઝ-ઝારિયાત · 1/60
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અઝ-ઝારિયાત
وَالذَّارِيَاتِ ذَرْوًا ۝١
Waz-zaariyaati zarwaa
📖 ગુજરાતીમાં
સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)

🎧 સાંભળો


📜 આયત 1-3 — સૂરા અઝ-ઝારિયાત

1وَالذَّارِيَاتِ ذَرْوًا
સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે માટીને ઉડાવીને વિખેરી નાખે છે)
2فَالْحَامِلَاتِ وِقْرًا
પછી ભાર ઉઠાવનારના
3فَالْجَارِيَاتِ يُسْرًا
પછી નરમીથી ચાલનારના (પાણીમાં ચાલનારી હોડીઓ)
અઝ-ઝારિયાતકુરાન સૂચિ
60આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — અઝ-ઝારિયાત 1

સૂરા અઝ-ઝારિયાત આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સોગંદ છે ઉડાવીને વિખેરાઇ નાખનારના (અર્થાત તે હવાઓના સોગંદ જે…

સૂરા આયત 1/60 — સૂરા અઝ-ઝારિયાત الذاريات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અઝ-ઝારિયાત સાંભળો, સૂરા અઝ-ઝારિયાત ભાષાંતર, સૂરા અઝ-ઝારિયાત mp3, સૂરા અઝ-ઝારિયાત pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers