અન-નજમ · 6/62
ભાષાંતર ઉચ્ચારણ — અન-નજમ
ذُو مِرَّةٍ فَاسْتَوَىٰ ۝٦
Zoo mirratin fastawaa
📖 ગુજરાતીમાં
જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો
🎧 સાંભળો

📜 આયત 4-8 — અન-નજમ

4إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَىٰ
તે તો ફકત વહી છે જે ઉતારવામાં આવે છે
5عَلَّمَهُ شَدِيدُ الْقُوَىٰ
(વહી ) ને તાકાતવર ફરિશ્તાએ શિખવાડ્યું છે
6ذُو مِرَّةٍ فَاسْتَوَىٰ
જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો
7وَهُوَ بِالْأُفُقِ الْأَعْلَىٰ
અને તે ઊંચા આકાશના કિનારા પર હતો
8ثُمَّ دَنَا فَتَدَلَّىٰ
પછી નજીક થયો અને ઉતરી આવ્યો
અન-નજમકુરાન સૂચિ
62આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અન-નજમ 6

સૂરા અન-નજમ આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે શક્તિશાળી છે. પછી તે સીધો ઉભો થઇ ગયો

સૂરા આયત 6/62 — અન-નજમ النجم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નજમ સાંભળો, અન-નજમ ભાષાંતર, અન-નજમ mp3, અન-નજમ pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers