અર-રહમાન · 44/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ ۝٤٤
Yatoofoona bainahaa wa baina hameemim aan
📖 ગુજરાતીમાં
તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 42-46 — સૂરા અર-રહમાન

42فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
43هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ
આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા
44يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ
તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે
45فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
46وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ
અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે જન્નતો છે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
44આયત

ભાષાંતર — અર-રહમાન 44

સૂરા અર-રહમાન આયત 44 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે

સૂરા આયત 44/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 42–46. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers