અલ-વાકિયા · 19/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ ۝١٩
Laa yusadda`oona `anhaa wa laa yunzifoon
📖 ગુજરાતીમાં
જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે
🎧 સાંભળો

📜 આયત 17-21 — અલ-વાકિયા

17يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ
તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે
18بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ
પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી
19لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ
જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે
20وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ
અને એવા ફળો લઇને જે તેઓને મનગમતા હશે
21وَلَحْمِ طَيْرٍ مِّمَّا يَشْتَهُونَ
અને પંખીઓના ગોશ્ત જે તેઓને પસંદ હશે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અલ-વાકિયા 19

સૂરા અલ-વાકિયા આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય…

સૂરા આયત 19/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers