અલ-વાકિયા · 18/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ ۝١٨
Bi akwaabinw wa abaareeq, wa kaasim mim ma`een
📖 ગુજરાતીમાં
પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી

🎧 સાંભળો


📜 આયત 16-20 — અલ-વાકિયા

16مُّتَّكِئِينَ عَلَيْهَا مُتَقَابِلِينَ
એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે
17يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ
તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે
18بِأَكْوَابٍ وَأَبَارِيقَ وَكَأْسٍ مِّن مَّعِينٍ
પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી
19لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ
જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે
20وَفَاكِهَةٍ مِّمَّا يَتَخَيَّرُونَ
અને એવા ફળો લઇને જે તેઓને મનગમતા હશે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
18આયત

ભાષાંતર — અલ-વાકિયા 18

સૂરા અલ-વાકિયા આયત 18 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી

સૂરા આયત 18/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers