અલ-વાકિયા · 73/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
نَحْنُ جَعَلْنَاهَا تَذْكِرَةً وَمَتَاعًا لِّلْمُقْوِينَ ۝٧٣
Nahnu ja`alnaahaa tazkira tanw wa mataa`al lilmuqween
📖 ગુજરાતીમાં
અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 71-75 — સૂરા અલ-વાકિયા

71أَفَرَأَيْتُمُ النَّارَ الَّتِي تُورُونَ
હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો
72أَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَا أَمْ نَحْنُ الْمُنشِئُونَ
તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે
73نَحْنُ جَعَلْنَاهَا تَذْكِرَةً وَمَتَاعًا لِّلْمُقْوِينَ
અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે
74فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો
75۞ فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ
બસ ! હું સોગંદ ખાઉં છું તારાઓના પડવાના
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
73આયત

ભાષાંતર — અલ-વાકિયા 73

સૂરા અલ-વાકિયા આયત 73 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે

સૂરા આયત 73/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 71–75. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers