અલ-વાકિયા · 74/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ ۝٧٤
Fasabbih bismi Rabbikal `azeem
📖 ગુજરાતીમાં
બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો
🎧 સાંભળો

📜 આયત 72-76 — અલ-વાકિયા

72أَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَا أَمْ نَحْنُ الْمُنشِئُونَ
તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે
73نَحْنُ جَعَلْنَاهَا تَذْكِرَةً وَمَتَاعًا لِّلْمُقْوِينَ
અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે
74فَسَبِّحْ بِاسْمِ رَبِّكَ الْعَظِيمِ
બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો
75۞ فَلَا أُقْسِمُ بِمَوَاقِعِ النُّجُومِ
બસ ! હું સોગંદ ખાઉં છું તારાઓના પડવાના
76وَإِنَّهُ لَقَسَمٌ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ
અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી સોગંદ છે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
74આયત

ભાષાંતર — અલ-વાકિયા 74

સૂરા અલ-વાકિયા આયત 74 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા…

સૂરા આયત 74/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 72–76. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers